- ગોળ માં એન્ટી ઓક્સિડેટ હોય છે જે, ફ્રી રેડીકલ સામે લડવામાં મદદ રૂપ બને છે. એટલા માટે રોજ ગોળ ખાવાથી ઝુરિયા નથી પડતી.
- ગોળ ખાવાથી ચેહરા ના કાળા દાગ અને ખીલ પણ દૂર થઈ જાય છે. તમે ચાહો તો ફેસપેક તરીકે પણ ઉપયોગ કરી શકો છો, એનામાટે એક ચમચી ગોળ માં એક ચમચી ટામેટા નો રસ, અડધા લિબુ નો રસ , ચપટી હળદર અને થોડીક ગ્રીન ટિ પેસ્ટ બનાવી લો , હવે આ તમારા ચેહરા પર ૧૫ મિનિટ સુધી લગાવી રાખો, હવે સામાન્ય પાણી થી ચેહરો ધોઇ નાખો.
- ગોળ માં મુલતાન ની માટ્ટી ,દહીં અને પાણી મિક્સ કરી ને બનાવેલ પેસ્ટ ને વાળ માં લાગાવાથી એ મોટા , લાંબા અને રેશમી બને છે. આનથી વાળ ની ચમક પણ વધે છે.
- ગોળ માં મીનરલ્સ અને વિટામિન હોવાને કારણે એ શુદ્ધિકરણ કરવાનું કામ કરે છે. હળવા પાણીમાં ગોળ મિક્સ કરવાથી ચહેરા ના છિદ્રો માં આવલી ગંદકી નીકળી જાય છે. જેનાથી સ્કિન ચમકદાર થઈ જાય છે.
- ગોળ ની ચા પીવાથી અથવા એને ચાવીને ખાવાથી કબજિયાત ની બીમારી દૂર થય છે. કારણ કે એ ખાવાને પચાવવામાં ખુબજ ઉપયોગી છે, આને ખાવાથી ગેસ નથી થતો.
- ગોળ એક પ્રકાર નું કુદરતી લોહી નું શુદ્ધિકરણ છે. એટલા માટે ગોળ રોજ ખાવાથી લોહી સાફ થઈ જાય છે. જેનાથી ખીલ,કાળા દાગ , અને અન્ય ચહેરા ના સબંધીત કોઈ બીમારી નથી થતી
- ગોળ ખાવાથી લોહી ની કમી એટલે કે એનિમિયા નામની બીમારી થી બચી શકીએ છીએ. કરણ કે આમાં વધારે માત્ર માં એન્ટી ઓક્સિડેટ્સ હોય છે, એટલા માટે તે શરીર ને સ્વાસ્થય રાખે છે.
- ગોળ ને હળદર ની સાથે ગરમ કરી ને ખાવાથી શરદી થી રાહત મળે છે. આનાથી ગળા નો દુખાવો પણ દૂર થઈ જાય છે. ગોળ અને હળદર માં એન્ટી હિલિંગ અને એન્ટી બાયોટિક નામનું તત્વ હોય છે. એટલા માટે રોજ ગોળ નો એક ટુકડા ની સાથે હળદર ખાવાથી ઘૂંટણ નો દુખાવામાં આરામ મળે છે.
- રોજ રાત્રે સુતા પહેલા દૂધ માં ગોળ નાખી ને ખાવાથી સારી ઊંઘ આવે છે, સાથે જ કમજોરી પણ દૂર થાય છે.
No comments:
Post a Comment