Wednesday, July 31, 2019

⚫ખાંડ એક ઝેર છે કારણ કે :-

🙏ડો. પી. એમ. ડોબરીયા, નાયબ કલેકટર, રાજકોટ ( બી. ઈ. સિવિલ &  ડિપ્લોમા ઈન નેચરોપથી એન્ડ યોગા ) (3E)🙏

⚫ખાંડ એક ઝેર છે કારણ કે :

ખાંડ બનાવવાની પહેલી ફેકટરી અંગ્રેજોએ વર્ષ 1866માં ચાલુ કરી હતી. તે પહેલાં ભારતવાસી ગોળનો ઉપયોગ કરતાં હતા અને બિમાર ઓછા પડતા હતા. 

☕ખાંડ બનાવવામાં ગંધકનો ઉપયોગ થાય છે. ગંધક નો ઉપયોગ નો ફટાકડામાં થાય છે. ગંધક એક કઠોર ધાતુ છે જે શરીરમાં જાય તો બહાર નીકળતી નથી.

☕ખાંડ CHOLESTEROL વધારે છે. જે HEART ATTACK નું કારણ છે.

☕ખાંડ શરીરના વજનને અનિયંત્રિત કરે છે જેનાથી મોટાપો થાય છે.

☕ખાંડ BLOOD PRESSURE વધારે છે.

☕ખાંડ BRAIN ATTACK નુ પણ કારણ છે.

☕ખાંડની મીઠાશ ને SUCROSE કહેવામાં આવે છે જેનુ પાચન પ્રાણી કે માણસ કરી શકતા નથી.

☕ખાંડ બનાવવાની પ્રક્રિયામાં 23 હાનિકારક રસાયણ નો ઉપયોગ થાય છે.

☕ખાંડ ડાયાબિટિસનું મુખ્ય કારણ છે.

☕ખાંડ પેટની બળતરાનુ કારણ છે.

☕ખાંડ શરીરમાં TRIGLYCERIDES વધારે છે.

ખાંડ લકવાનું મુખ્ય કારણ છે.

 ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવો જોઈએ.

💐તમારી પાસે જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ હોય તેમા ફોરવર્ડ કરવા નમ્ર વિનંતી... કોઈકને આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે...

💐If you think that it’s educating people, then you may spread...

🙏 THANK YOU 🙏

No comments:

Post a Comment